પાઠમાળાની રચના.
|
Course structure.
|
જ્યારે તમે ગોલ્ડ એક્સેસ ખરીદશો ત્યારે તમને એડવાન્સ કોર્સનો ઍક્સેસ મળશે.
આ અભ્યાસક્રમો advance concepts શીખવે છે જે 5 થી 7 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે શીખવા માટે સરળ છે.
|
You will get access to Advance Courses when you buy Gold Access.
These courses teach advance concepts which are easy to learn for children 5 to 7 years and above.
|
દરેક courseને Words અને Sentences કોર્સમાં વિભાજીત કર્યો છે.
દરેક પાઠ તમને ગુજરાતી કેવી રીતે વાંચવું, લખવું અને બોલવું તે શીખવશે.
|
Each course is divided into a Words course and a Sentences course.
Each lesson will teach you how to read, write and speak Gujarati.
|
Words courseમાં, તમે કોર્સથી સંબંધિત શબ્દો શીખી શકશો. દરેક શબ્દ માટે, શબ્દ શીખવાની 5 interactive રીતો છે.
- Click the right picture
- Click the right word after hearing the audio
- Click the right translation
- Write the word [with button-clicks]
- Speak the word
|
In Words, you will learn selected words related to the course. For each word there are 5 interactive ways of learning the word.
- Click the right picture
- Click the right word after hearing the audio
- Click the right translation
- Write the word [with button-clicks]
- Speak the word
|
Sentenceમાં, તમે સરળ વાક્યો શીખી શકશો જે આખા વિષયને આવરી લેશે. તમે દરેક વાક્યને ચાર interactive રીતે શીખી શકશો.
- Click the right translation [after hearing audio and meanings of all words]
- Click the right word [fill in the blank in a sentence]
- Write the sentence [with button-clicks]
- Speak the sentence
|
In Sentences, you will learn simple sentences that will cover the entire topic. You will learn each sentence in four interactive ways.
- Click the right translation [after hearing audio and meanings of all words]
- Click the right word [fill in the blank in a sentence]
- Write the sentence [with button-clicks]
- Speak the sentence
|
દરેક પાઠ તમને ગુજરાતી કેવી રીતે વાંચવું, લખવું અને બોલવું તે શીખવશે.
|
Each lesson will teach you how to read, write and speak Gujarati.
|
વાંચવા માટે, અમારા બધા પાઠ “Transliteration” નો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ છે કે ગુજરાતીમાં શબ્દ ઉચ્ચારવા અથવા વાક્ય બોલવા માટે, અમારા બધા પાઠ, અંગ્રેજી keyનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, “તમે કેમ છો” ને માટે અમે “[tame kem chho?]” પણ English key તરીકે આપીશું.
|
For reading, all our lessons use “Transliteration”. It means that there is an English key to pronuncing the word or speaking the sentence in Gujarati. For example, for “તમે કેમ છો?” we will also give “[tame kem chho?]” as a transliteration key.
|
લખવા માટે,
- ગુજરાતી Alphabets, Vowels અને નંબરો માટે અમે તમને printable template આપીશું. બાળકો trace કરીને લખવાનું શીખી શકે છે.
- For lessons, તમે buttonsની clickથી સરળતાથી ગુજરાતી શબ્દો લખવાનું શીખી શકશો.
- અમે તમને એક અલગ લેખન સાધન આપીશું જ્યાં તમે ગુજરાતી લખવા માટે regular અંગ્રેજી keyboardનો ઉપયોગ કરી શકો છો!
આ રીતે અમે તમને ગુજરાતી કેવી રીતે લખવું તે શીખવીશું.
|
For writing
- basic alphabets, vowels and numbers, we will provide you a printable template. Children can trace and learn to write.
- You will also learn writing Gujarati words with simple clicks of buttons.
- We will also provide you a separate writing tool where you can use the regular English keyboard to write Gujarati!
This is how we will teach you how to write Gujarati.
|
How To Write Gujarati
|
બોલવા માટે, અમારી પાસે બધા પાઠોમાં audio છે. એક ખાસ વિભાગ છે જ્યાં તમે ગુજરાતી શબ્દ અથવા વાક્ય બોલતા શીખી શકશો.
|
For speaking, we have audio in all lessons. There is a special section where you will learn to speak the Gujarati word or sentence.
|
જો તમે Gold courses લેશો તો તમને fully illustrated PDF eBooks મળશે. અમારી વેબસાઇટ પર 3D મંગળની છબીઓ જોવા માટે તમને 3d ચશ્માની જોડી પણ મળશે.
|
When you sign up for Gold courses, you will get fully illustrated PDF ebooks for basic Gujarati courses. You will also get a pair of 3d Glasses to view 3D Mars Images on our website.
|